સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આશરે 6100 જગ્યાઓ પર એપ્રેંટિસ ની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જેના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયેલ છે.જે અંગેની તમામ માહિતી આપણે આજે મેળવીશું.
અરજી ફી
•જનરલ / ઓબીસી / ઇડ્બ્લ્યુએસ કેટગરી ના ઉમેદવારોએ રૂ. 300 / – ઓનલાઈન ભરવાના રહેશે.
•એસ.સી , એસ.ટી કેટેગરીના ઉમેદવારોને ફી ભરવાની રહેતી નથી.
મહત્વપૂર્ણ તારીખો
•ઓનલાઈન અરજી કરવાની તારીખ પ્રારંભ: 06-07-2021
•ઑનલાઇન અરજી કરવાની સમાપ્તિ તારીખ: 26-07-2021
•અરજીમાં સુધારો કરવાની તારીખ – 26-07-2021
•પરીક્ષાની તારીખ : ઓગસ્ટ/2021 (આશરે)
વય મર્યાદા (01-06-2021 સુધીમાં)
•ઓછામાં ઓછી વય – 20 વર્ષ
•વધુમાં વધુ વય – 28
•અનામત ના નીતિનિયમ લાગુ પડશે.
લાયકાત
•કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક એટ્લે કે ગ્રેજ્યુએશન પૂર્ણ હોવું જોઈએ.
ખાલી જગ્યા વિગતો
લેખિત પરીક્ષા માટે સ્થળ
- અમદાવાદ , ગાંધીનગર , આણંદ , જામનગર , મહેસાણા , રાજકોટ , સુરત , વડોદરા
સિલેબસ ની માહિતી
Important Links | |
Apply Online | Registration | Login |
Notification | Click Here |
Official Website | Click Here |