​​​​​​​કોરોનાથી રિકવરી થયાના ત્રણ મહિના પછી જ વેક્સિન મળશે

નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ (NEGAVC)ની વેક્સિન વિશે કરવામાં આવેલી ભલામણોને સરકારે મંજૂરી આપી દીધી છે. તે પ્રમાણે કોરોના સંક્રમણથી રિકવર થનાર વ્યક્તિને 3 મહિના પછી વેક્સિનનો …

​​​​​​​કોરોનાથી રિકવરી થયાના ત્રણ મહિના પછી જ વેક્સિન મળશે Read More