COH Staff Nurse Recruitment 2021:- કમિશનર ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સર્વિસીસ, ગાંધીનગર (સીઓએચ)ની ભરતી માટેની સત્તાવાર સૂચના પ્રકાશિત કરી હતી. આ ભરતી માટે પાત્ર ઉમેદવારો અરજી કરી શકે છે.
COH Staff Nurse Recruitment 2021:- તમે આ ભરતી વિશેની વધુ વિગતો જોઈ શકો છો, જેમાં પોસ્ટ્સની સંખ્યા, પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે.
COH Staff Nurse Recruitment 2021:- તમે આ ભરતી વિશેની સત્તાવાર સૂચના અને અન્ય મહત્વપૂર્ણ તથ્યો પણ જોઈ શકો છો. મહત્વપૂર્ણ લિંક્સ અને મહત્વપૂર્ણ તારીખો.
COH Staff Nurse Recruitment 2021:-રાજ્ય ની સરકારી COVID – 19 હોસ્પિટલો ખાતે સ્ટાફ નર્સ ની ઘટ હોવાથી માસિક ફિક્સ પગાર રૂ. 20,000/-માં નિમણુંક આપવા માટેની સત્તા જે તે કલેક્ટર શ્રીને સોંપવામાં આવેલ છે જે અંગેની અરજીઓ તા.29/04/2021 14:00 કલાકથી http://hrms.guj.nic.in વેબસાઈટ પર મંગાવવા માં આવે છે.
COH Staff Nurse Recruitment 2021:-સદર અરજીઓ સંબંધિત જિલ્લા કલેક્ટર શ્રી ને મોકલી આપવામાં આવશે જેઓ દ્વારા નિમણુંક આપવા અંગેની આગળ ની કાર્યવાહી કરવામાં આવશે સદરહુ નિમણુંક વહેલા તે પહેલા ના ધોરણે આપવામાં આવશે.
નોકરીની વિગતો
- પોસ્ટ્સનું નામ: સ્ટાફ નર્સ (વર્ગ -3)
શૈક્ષણિક લાયકાત
- બી.એસસી.ની ડીગ્રી (નર્સિંગ) ભારતીય નર્સિંગ કાઉન્સિલની માન્ય સંસ્થા અથવા ભારતીય નર્સિંગ કાઉન્સિલની માન્ય સંસ્થા અથવા સમકક્ષ જનરલ નર્સિંગ અને મિડવાઇફ ડિપ્લોમા કોર્સ. કમ્પ્યુટર knowledge હોવું (સૂચનામાં વિગતવાર લાયકાત)
મહત્વપૂર્ણ તારીખો
- એપ્લિકેશન પ્રારંભ: 29/04/2021 (પ્રારંભ કરો 02:00 વાગ્યે)
- અરજી કરવાની છેલ્લી તારીખ: 09/05/2021 (11.59 વાગ્યા સુધી)
ઓનલાઈન એપ્લાય કરવા માટે : અહી ક્લિક કરો
અરજી કરવાની રીત
1 – સૌ પ્રથમ વેબ બ્રાઉઝર માં http://hrms.guj.nic.in ઓપન કરવાથી વેબસાઈટ ઓપન થઇ જશે
2 – Recruitment ના ટેબ પર ક્લિક કરવાથી Candidate Registration માં જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
3 – રજીસ્ટ્રેશન કર્યા બાદ Recruitment ટેબ માં Current Opening માં જઈ સ્ટાફનર્સ ની એપ્લિકેશનમાં એપ્લાય કરવાનું રહેશે
4 – જેમાં રજિસ્ટ્રેડ મોબાઈલ નંબર પર આવેલા મેસેજમાં જણાવ્યા મુજબના લોગીન આઈડી અને પાસવર્ડ થી લોગીન થવા નું રહેશે
5 – એપ્લિકેશન ની સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અને Consent આપ્યા બાદ અરજી સબમિટ કરી શકાશે
6 – અરજીમા પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ નું રજીસ્ટ્રેશન અપલોડ કરવાનું રહેશે