સુરત મહાનગર પાલિકા હેલ્થ વર્કર ની ભરતી – 2021

  • ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ ઠરાવોથી રાજયની મહાનગરપાલિકાના
    વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સહજ,સુલભ અને આરોગ્ય માળખુ સુદઢ બને તે હેતુસર ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે સુરત મહાનગરપાલિકામા અર્બન હેલ્થ પ્રોજેકટ(સુરત) નામનું અલગ માળખું ઉભું કરી નીચે જણાવ્યા મુજબની નિયમીત જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ગુજરાત સરકારશ્રી ધ્વારા ભરતી કરવામાં આવે છે.

સામાન્ય સુચના

શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ પગાર ધોરણની વિગત

  1. જગ્યા નું નામ : ફિમેલ હેલ્થ વર્કર(ફક્ત સ્ત્રીઓ માટે)
  • જગ્યા ની સંખ્યા : 487, બિન અનામત- 202 , આ.ન.વ.- 48 , સા.શૈ.પ.વ.- 131 , અનુ.જન જાતિ – 72 , અનુ.જાતિ – 34
  • લાયકાત : ધોરણ 10 પાસ
  • સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનીંગ કોર્ષ પાસ કરેલ હોવો જોઇયે.
  • પગાર ધોરણ : હાલ ફિક્સ વેતન 19950/- પાંચ વર્ષ સુધી ત્યારબાદ કામગીરી મૂલ્યાંકન ને ધ્યાનમાં લઈ લેવલ – 2 પે મેટ્રિક્સ રૂ.19900-63200 ની ગ્રેડમાં બેજીક + નિયમ મુજબ મળી શકતા બીજા ભથ્થાં.
  • વયમર્યાદા – 35 વર્ષ

2 . જગ્યા નું નામ : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

  • જગ્યા ની સંખ્યા : 487, બિન અનામત- 202 , આ.ન.વ.- 48 , સા.શૈ.પ.વ.- 131 , અનુ.જન જાતિ – 72 , અનુ.જાતિ – 34
  • લાયકાત : ધોરણ 10 પાસ
  • સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનીંગ કોર્ષ પાસ કરેલ હોવો જોઇયે.
  • પગાર ધોરણ : હાલ ફિક્સ વેતન 19950/- પાંચ વર્ષ સુધી ત્યારબાદ કામગીરી મૂલ્યાંકન ને ધ્યાનમાં લઈ લેવલ – 2 પે મેટ્રિક્સ રૂ.19900-63200 ની ગ્રેડમાં બેજીક + નિયમ મુજબ મળી શકતા બીજા ભથ્થાં. વયમર્યાદા – 35 વર્ષ
  • વયમર્યાદા – 35 વર્ષ

3 . જગ્યા નું નામ : ફિમેલ હેલ્થ સુપરવાઈઝર

  • જગ્યા ની સંખ્યા : 81 , બિન અનામત- 35 , આ.ન.વ.- 08 , સા.શૈ.પ.વ.- 21 , અનુ.જન જાતિ – 12 , અનુ.જાતિ – 05
  • લાયકાત : ધોરણ 10 પાસ
  • સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનીંગ કોર્ષ પાસ કરેલ હોવો જોઇયે.
  • પગાર ધોરણ : હાલ ફિક્સ વેતન 31340/- પાંચ વર્ષ સુધી ત્યારબાદ કામગીરી મૂલ્યાંકન ને ધ્યાનમાં લઈ લેવલ – 4 પે મેટ્રિક્સ રૂ.25,500-81,100 ની ગ્રેડમાં બેજીક + નિયમ મુજબ મળી શકતા બીજા ભથ્થાં.
  • વયમર્યાદા – 35 વર્ષ

4 . જગ્યા નું નામ : મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર

  • જગ્યા ની સંખ્યા : 81 , બિન અનામત- 35 , આ.ન.વ.- 08 , સા.શૈ.પ.વ.- 21 , અનુ.જન જાતિ – 12 , અનુ.જાતિ – 05
  • લાયકાત : ધોરણ 10 પાસ
  • સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનીંગ કોર્ષ પાસ કરેલ હોવો જોઇયે.
  • પગાર ધોરણ : હાલ ફિક્સ વેતન 31340/- પાંચ વર્ષ સુધી ત્યારબાદ કામગીરી મૂલ્યાંકન ને ધ્યાનમાં લઈ લેવલ – 4 પે મેટ્રિક્સ રૂ.25,500-81,100 ની ગ્રેડમાં બેજીક + નિયમ મુજબ મળી શકતા બીજા ભથ્થાં.
  • વયમર્યાદા – 35 વર્ષ

Apply Online Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *